
Online Attendance System
Login
અગત્યની સૂચના :-
-
જ્ઞાનશક્તિ સિડેન્સિઅલ સ્કૂલ – સ્કૂલ ફી વાઉચર ડાઉનલોડ
જ્ઞાનશક્તિ સિડેન્સિઅલ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ફી વાઉચર ડાઉનલોડ કરવાની સુવિધા CTS Portal પર શરૂ કરવામાં આવેલ છે.
શાળા કક્ષાએથી School Login કરી લાગુ પડતા વિદ્યાર્થીઓના School Fee Voucher ડાઉનલોડ કરી શકાશે.
આથી, સંબંધિત શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓના સ્કૂલ ફી વાઉચર સત્વરે ડાઉનલોડ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું. - "CTS Portal – www.ssgujarat.org"
Last Updated : 01-Sep-2026