Online Attendance System
Login
નોંધ :-
સૂચનાઓ :-
શિક્ષકોની ઓનલાઇન હાજરી સોમવાર થી શુક્રવાર સુધી માત્ર સવારે 11:30 કલાક સુધી જ ભરી શકાશે.
બીજી પાળી વાળી શાળાઓ ની હાજરી સોમવાર થી શુક્રવાર સુધી બપોરે 02:00 કલાક સુધી જ ભરી શકાશે.
શનિવારના રોજ બધી જ શાળાના શિક્ષકોની હાજરી બપોરે 12:30 કલાક સુધી ભરી જ શકાશે.
બીજી પાળી વાળી શાળાઓ ની હાજરી સોમવાર થી શુક્રવાર સુધી બપોરે 02:00 કલાક સુધી જ ભરી શકાશે.
શનિવારના રોજ બધી જ શાળાના શિક્ષકોની હાજરી બપોરે 12:30 કલાક સુધી ભરી જ શકાશે.
સૂચનાઓ :-
- 1. આપનાં ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમના USERNAME અને PASSWORD થી લોગીન કરવું.
- 2. આપણી શાળાની ઓનલાઇન હાજરી પુરવી ફરજિયાત છે.
- 3. જો આપને ઓનલાઇન હાજરી પુરવામાં તકલીફ હોય તો આપના સૂચનો અને ફરિયાદ ssa.aadhardise@gmail.com પર ઇ-મેઇલ કરવા.
- 4. શાળાની હાજરી શાળા શરૂ થતાની સાથે જ પુરી કરવી.
- 4. આપના IP એડ્રેસ અને હાજરી પુરવાનો સમય પણ સિસ્ટમમાં લેવામાં આવે છે જેની સર્વે શિક્ષક મિત્રોએ નોંધ લેવી.
-
જો આપ ONLINE ATTENDANCE PORTAL પર હાજરી ભરવામાં સમસ્યા અનુભવી રહ્યા હોય તો "SMART ATTENDANCE" પર પણ હાજરી ભરવા માટે અહી ક્લિક કરો.
Last Updated : 27-Jan-2023